અરજદારને દંડ:બોરસદની ક્રેડિટ સોસાયટીમાં બિનજરૂરી આરટીઆઈ કરનારા અરજદારને પાંચ હજારનો દંડ
માંગેલી વિગતોના દસ જેટલા પોટલા જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ ઉપલબ્ધ,માહિતી આયોગમાં અરજદાર કિન્નાખોરી રાખીને હેરાન પરેશાન કરી રહ્યાની રજૂઆત કરાઈ
http://dlvr.it/SSs3MV
http://dlvr.it/SSs3MV
No comments: